નીચેનામાંથી કયું પ્રોકેરિયોટ્સ (આદિકોષકેન્દ્રી) અને યુકેરિયોટ્સ (સુકોષકેન્દ્રી) બંનેમાં સામાન્ય છે?

  • A
    સમભાજન તંત્ર (Mitotic apparatus)
  • B
    હિસ્ટોન્સ
  • C
    કણાભસૂત્ર (Mitochondria)
  • D
    જનીનિક કોડ (Genetic code)

Explore More

Similar Questions

એન્ડોમેમ્બ્રેન સિસ્ટમમાં $ . . . . . . $ નો સમાવેશ થાય છે.

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$. ગ્લાયઓક્સિઝોમ$(i)$. વનસ્પતિ લાયસોઝોમ
$(b)$. સ્ફેરોઝોમ$(ii)$. ગ્લાયઓક્સિલેટ ચક્ર
$(c)$. કણાભસૂત્ર$(iii)$. પ્રકાશશ્વસન
$(d)$. પરોક્સિઝોમ$(iv)$. સક્સિનેટ ડિહાઈડ્રોજીનેઝ

ન્યુક્લિઈક એસિડ $(DNA)$ ........ માં જોવા મળતું નથી.

આપેલ આકૃતિમાં $A$ તરીકે દર્શાવેલ રચના શાની બનેલી છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
$(i)$ કોષોનો આકાર તેઓ જે કાર્ય કરે છે તેના આધારે બદલાઈ શકે છે.
$(ii)$ માનવ $RBC$ નો વ્યાસ આશરે $7.0 \; \mu m$ હોય છે.
$(iii)$ કોષરસ એ કોષીય પ્રવૃત્તિઓનું મુખ્ય ક્ષેત્ર છે.
$(iv)$ કોષને જીવંત સ્થિતિમાં રાખવા માટે કોષરસમાં વિવિધ રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo