નીચેનામાંથી કોને અંતઃપટલ તંત્ર (endomembrane system) નો ભાગ ગણવામાં આવતો નથી?

  • A
    ગોલ્ગી પ્રસાધન
  • B
    પરોક્સિઝોમ
  • C
    રસધાની
  • D
    લાયસોઝોમ

Explore More

Similar Questions

જીવંત કોષોમાં જીવરસના પ્રવાહ (streaming movement) ને દર્શાવવા માટેનું શ્રેષ્ઠ દ્રવ્ય કયું છે?

ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપની વિભેદનક્ષમતા (રિઝોલ્વીંગ પાવર) ....... છે.

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (કોષ)કોલમ-$II$ (કોષકેન્દ્રની સંખ્યા)
$P$. ચાલનીનલિકા$I$. દ્રિકોષકેન્દ્રીય
$Q$. પેરામિશિયમ$II$. એકકોષકેન્દ્રીય
$R$. લાક્ષણિક કોષ$III$. કોષકેન્દ્રવિહિન
$S$. કંકાલ સ્નાયુકોષ$IV$. બહુકોષકેન્દ્રીય

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ આદિકોષકેન્દ્રી કોષોમાં,કોષરસસ્તરના કોષની અંદરના ભાગમાં વિસ્તરણ દ્વારા બનતી વિશિષ્ટ પટલમય રચનાને પોલિસોમ કહેવામાં આવે છે.
$(ii)$ લીલી અંતઃકોષરસજાળ (Smooth Endoplasmic Reticulum) ગ્લાયકોપ્રોટીનના સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થાન છે.
$(iii)$ $RuBisCO$ સમગ્ર જીવાવરણમાં સૌથી વધુ જોવા મળતું પ્રોટીન છે.
$(iv)$ કણાભસૂત્ર,હરિતકણ અને પેરોક્સિઝોમને અંતઃપટલમય તંત્રના ભાગ તરીકે ગણવામાં આવતા નથી.

પ્રાણીકોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo