નીચેનામાંથી કઈ જોડી લુપ્તપ્રાય પ્રાણી અને રાષ્ટ્રીય ઉદ્યાન માટે યોગ્ય રીતે જોડાયેલી છે?

  • A
    ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ : કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
  • B
    સિંહ : કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન
  • C
    ગેંડો : કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
  • D
    જંગલી ગધેડો : દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રાણી અને વનસ્પતિની જોડ ભારતના નાશપ્રાય સજીવો (Endangered species) તરીકે રજૂ કરે છે?

નીચેનામાંથી કયાનો સમાવેશ ઇન-સિટુ (સ્વસ્થાન) સંરક્ષણમાં થતો નથી?

બાયોસ્ફિયર રિઝર્વના કયા ભાગમાં માનવ વસવાટની પરવાનગી છે?

નીચેનામાંથી કયું $ex-situ$ (સ્થાન-બાહ્ય) સંરક્ષણનું ઉદાહરણ છે?

નીચેનામાંથી એવા સ્થળ(ળો) ઓળખો જ્યાં પવિત્ર ઉપવનો (sacred groves) જોવા મળતા નથી.
$A.$ રાજસ્થાનની અરવલ્લીની ટેકરીઓ.
$B.$ મધ્યપ્રદેશનો ચાંદા અને બસ્તર વિસ્તાર.
$C.$ તમિલનાડુમાં મુદુમલાઈ અભયારણ્ય.
$D.$ મેઘાલયમાં ખાસી અને જયંતિયાની ટેકરીઓ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo