નીચેનામાંથી કયો સજીવ સુકોષકેન્દ્રી (eukaryote) નથી?

  • A
    Paramecium caudatum
  • B
    Escherichia coli
  • C
    Euglena viridis
  • D
    Amoeba proteus

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા યુબેક્ટેરિયા (સાચા બેક્ટેરિયા) સાથે સંબંધિત છે?
$(1)$ મિથેનોજેન્સ $(2)$ એનાબીના $(3)$ $N_2$ સ્થાપન $(4)$ થર્મોએસિડોફિલ્સ $(5)$ સુકોષકેન્દ્રી $(6)$ ડાયેટમ્સ $(7)$ જીલેટીનસ આવરણ $(8)$ અભિકોષ

આદિકોષકેન્દ્રી સજીવોનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે?

મહત્તમ પોષણક્ષમ વિવિધતા કયા સમૂહમાં જોવા મળે છે?

નીચેનાના બે આર્થિક રીતે મહત્વના ઉપયોગો જણાવો:
$(a)$ વિષમપોષી બેક્ટેરિયા
$(b)$ આર્કિબેક્ટેરિયા

નીચેનામાંથી કોણ બહુફલકીય (polyhedral) કાય ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo