પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય $(t_{1/2})$ $1 \text{ minute}$ હોય,તો પ્રક્રિયાને $99.9\%$ પૂર્ણ થવા માટે જરૂરી સમય કેટલો હશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કયું સંકલિત વેગ સમીકરણ સાચું છે?

એક પદાર્થ $A$ પ્રથમ ક્રમની પ્રક્રિયા દ્વારા વિઘટન પામે છે,જેની શરૂઆતની સાંદ્રતા $[A]_0 = 2.00 \, M$ છે અને $200 \, \min$ પછી,$[A]_t = 0.15 \, M$ થાય છે. આ પ્રક્રિયા માટે વેગ અચળાંક $k$ નું મૂલ્ય શું છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $15 \times 10^{-3} \ s^{-1}$ છે. આ પ્રક્રિયકનો $5.0 \ g$ જથ્થો $3.0 \ g$ થવા માટે કેટલો સમય (સેકન્ડમાં) લાગશે?

$A_{(g)} \rightarrow B_{(g)} + C_{(g)}$ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે.
સમય $t$ $\infty$
$P_{\text{system}}$ $P_t$ $P_{\infty}$

પ્રક્રિયા માત્ર પ્રક્રિયક $A$ થી શરૂ કરવામાં આવી હતી. વેગ અચળાંક $k$ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo