નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    મોઈસન બોરોન અસ્ફટિકમય (amorphous) છે
  • B
    બોરોન અને સાંદ્ર $HNO_3$ વચ્ચેની પ્રક્રિયાથી $N_2O$ મળે છે
  • C
    અસ્ફટિકમય બોરોનને ઓક્સિજન સાથે ગરમ કરતા $B_2O_3$ બને છે
  • D
    બોરોન વિદ્યુતનો અવાહક છે

Explore More

Similar Questions

$CrO_3$ એ જલીય $NaOH$ માં ઓગળીને શું આપે છે?

ખેતીના પાકોમાં આનુવંશિક વિવિધતા માટે સૌથી મોટો ખતરો કયો છે?

$\triangle ABC$ માં, બાજુઓ $AB, BC$ અને $CA$ ના મધ્યબિંદુઓ અનુક્રમે $(l, 0, 0), (0, m, 0)$ અને $(0, 0, n)$ છે. તો, $\frac{AB^2+BC^2+CA^2}{l^2+m^2+n^2}$ ની કિંમત શોધો.

$m$ અને $4m$ દળ ધરાવતા બે પદાર્થોને $r$ અંતરે મૂકવામાં આવ્યા છે. તેમની વચ્ચેની રેખા પરના જે બિંદુએ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શૂન્ય છે,ત્યાં ગુરુત્વાકર્ષી સ્થિતિમાન કેટલું હશે?

$CH_3CN \xrightarrow{Na + C_2H_5OH} X$. સંયોજન $X$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo