કોષીય અંતરાયમાં કાર્યરત શ્વેતકણોનું યુગ્મ કયું છે?

  • A
    તટસ્થકણો-એકકેન્દ્રીકણ
  • B
    લસિકાકણ-મેક્રોફેજ
  • C
    મેક્રોફેજ-એકકેન્દ્રીકણ
  • D
    તટસ્થકણ-મેક્રોફેજ

Explore More

Similar Questions

કયા પ્રકારનાં એન્ટીબોડી જરાયુ દ્વારા માતામાંથી ગર્ભમાં સ્થાનાંતરીત થાય છે?

મનુષ્યના શરીરમાં કોષીય રોગપ્રતિકારકતા (Cell-mediated immunity) કોના દ્વારા વ્યક્ત થાય છે?

$T$-લિમ્ફોસાઇટ્સનું ઉત્પાદન ક્યાં થાય છે?

સેન્સિટાઇઝ્ડ હેલ્પર $T$-કોષો દ્વારા શું ઉત્પન્ન થાય છે?

ધનુર (Tetanus) થવાની શક્યતાવાળા વ્યક્તિને શેના વડે પ્રતિકારકતા પૂરી પાડી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo