જનનરસ સિદ્ધાંત (Germ Plasm Theory) કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

  • A
    હર્ટિગ
  • B
    ઓ. હર્ટિવેગ
  • C
    હક્સલી
  • D
    વાઈઝમેન

Explore More

Similar Questions

સાચી જોડી પસંદ કરો.

વૈજ્ઞાનિકો માને છે કે ઉત્ક્રાંતિ ક્રમિક છે. જોકે,ઉત્ક્રાંતિની વાર્તાનો એક ભાગ એવું વિલુપ્તીકરણ 'અચાનક' અને 'ઝડપી' તેમજ સમૂહ-વિશિષ્ટ હોય છે. શું કુદરતી આપત્તિ જાતિઓના વિલુપ્તીકરણનું કારણ બની શકે છે,તે અંગે ટિપ્પણી કરો.

આકૃતિમાં દર્શાવેલ ડાયનાસોરને ઓળખો.

કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(1)$ ચાર્લ્સ ડાર્વિન$(a)$ ઉત્પરિવર્તનવાદ (Mutation theory)
$(2)$ લેમાર્ક$(b)$ જર્મ પ્લાઝમ સિદ્ધાંત
$(3)$ હ્યુગો ડી વ્રીસ$(c)$ ફિલોસોફી ઝૂલોજિક
$(4)$ અર્ન્સ્ટ હેકેલ$(d)$ ધ ઓરિજિન ઓફ સ્પીસીઝ
$(5)$ ઓગસ્ટ વાઈઝમેન$(e)$ બાયોજેનેટિક નિયમ
-$(f)$ એસે ઓન પોપ્યુલેશન

કયા બે ભૌગોલિક વિસ્તારો ઊંચા પર્વતો દ્વારા અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo