ઇલેક્ટ્રિક હીટરને મેઈન સપ્લાય સાથે જોડતા વાયર શા માટે ગરમ થઈને પ્રકાશિત થતા નથી,જ્યારે તેનું હીટિંગ એલિમેન્ટ (ગૂંચળું) પ્રકાશિત થાય છે?

  • A
    જોડાણ કરતા વાયરોનો અવરોધ વધારે હોય છે.
  • B
    હીટિંગ એલિમેન્ટનો અવરોધ ઓછો હોય છે.
  • C
    હીટિંગ એલિમેન્ટનો અવરોધ ઘણો વધારે હોય છે,જ્યારે જોડાણ કરતા વાયરોનો અવરોધ નહિવત હોય છે.
  • D
    હીટિંગ એલિમેન્ટમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ જોડાણ કરતા વાયરો કરતા વધારે હોય છે.

Explore More

Similar Questions

$480 \Omega$ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ $220 \text{ V}$ ના મેઈન સપ્લાય સાથે જોડાયેલ છે. $10 \text{ સેકન્ડ}$ માં વપરાતી વિદ્યુત ઊર્જા શોધો. ($J$ માં)

ઇલેક્ટ્રોપ્લેટિંગમાં વિદ્યુત પ્રવાહની કઈ અસરનો ઉપયોગ થાય છે?

$250 \,W$ નો $TV$ સેટ $1$ કલાકમાં કે $1200 \,W$ નો ટોસ્ટર $10$ મિનિટમાં, કોણ વધુ ઉર્જા વાપરે છે?

વિદ્યુત-ઊર્જા માટે વપરાતો વ્યાવહારિક એકમ કયો છે?

જો અવરોધકમાંથી વહેતો પ્રવાહ $I$ ને $100\%$ વધારવામાં આવે (ધારો કે તાપમાન અચળ રહે છે), તો પાવરનો વ્યય ........ $\%$ વધશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo