પાયરાઈટ્સમાંથી કોપરનું નિષ્કર્ષણ તેના ઓક્સાઈડ અયસ્કમાંથી રિડક્શન દ્વારા નિષ્કર્ષણ કરતા શા માટે વધુ મુશ્કેલ છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $Cu_2S$ ની નિર્માણની ગિબ્સ મુક્ત ઊર્જા $\Delta_r G$ એ $H_2S$ અને $CS_2$ કરતા ઓછી ઋણ છે.
તેથી,$H_2$ અને $C$ એ $Cu_2S$ નું $Cu$ માં રિડક્શન કરી શકતા નથી.
બીજી તરફ,$Cu_2O$ ની નિર્માણની ગિબ્સ મુક્ત ઊર્જા $CO$ કરતા વધારે છે. તેથી,$C$ એ $Cu_2O$ નું $Cu$ માં રિડક્શન કરી શકે છે.
$C_{(s)} + Cu_2O_{(s)} \longrightarrow 2Cu_{(s)} + CO_{(g)}$
આમ,પાયરાઈટ અયસ્કમાંથી કોપરનું નિષ્કર્ષણ તેના ઓક્સાઈડ અયસ્કમાંથી રિડક્શન દ્વારા નિષ્કર્ષણ કરતા વધુ મુશ્કેલ છે.

Explore More

Similar Questions

કોપર સલ્ફેટ વ્યાપારી ધોરણે કોપરના ટુકડાઓમાંથી કેવી રીતે બનાવવામાં આવે છે?

લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ રિવર્બરેટરી ભઠ્ઠીમાં કાસ્ટ આયર્નમાંથી અશુદ્ધિઓને ઓક્સિડાઇઝ કરીને તૈયાર કરવામાં આવે છે. ભઠ્ઠીના અસ્તર (lining) માટે કયા લોખંડના અયસ્કનો ઉપયોગ થાય છે? પ્રક્રિયા આપીને સમજાવો.

ધાતુના ઓક્સાઇડનું પ્રવાહી અવસ્થામાં રિડક્શન ઘન અવસ્થા કરતા સરળ છે કારણ કે

ઝિંકની ધાતુશાસ્ત્રમાં,ઝિંક સલ્ફાઇડના ભૂંજન અને રિડક્શનથી મેળવેલ ઝિંક ડસ્ટમાં થોડું $ZnO$ હોય છે. તેને કેવી રીતે દૂર કરવામાં આવે છે?

એલ્યુમિનાના વિદ્યુતવિભાજ્ય રિડક્શનમાં,ક્રાયોલાઈટ $(Na_3AlF_6)$ મુખ્યત્વે શા માટે ઉમેરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo