$XY$-સમતલમાં એક એકમ સદિશ લખો,જે $x$-અક્ષની ધન દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે.

  • A
    $\frac{\sqrt{3}}{2} \hat{i} + \frac{1}{2} \hat{j}$
  • B
    $\frac{1}{2} \hat{i} + \frac{\sqrt{3}}{2} \hat{j}$
  • C
    $\frac{\sqrt{3}}{2} \hat{i} - \frac{1}{2} \hat{j}$
  • D
    $\frac{1}{2} \hat{i} - \frac{\sqrt{3}}{2} \hat{j}$

Explore More

Similar Questions

જો $2\vec{a} - 3\vec{b}$,$\vec{b}$ અને $\vec{a} - \vec{b}$ એ ત્રણ બિંદુઓ $A$,$B$ અને $C$ ના સ્થાન સદિશો હોય,તો તેઓ....

ધારો કે $3 \hat{i}+\hat{j}-\hat{k}$ એ બિંદુ $B$ નો સ્થાન સદિશ છે. ધારો કે $A$ એ રેખા પરનું બિંદુ છે જે $B$ માંથી પસાર થાય છે અને સદિશ $2 \hat{i}-\hat{j}+2 \hat{k}$ ને સમાંતર છે. જો $|\overrightarrow{B A}|=18$ હોય, તો $A$ નો સ્થાન સદિશ શોધો.

બે બિંદુઓ $A$ અને $B$ ના સ્થાન સદિશો અનુક્રમે $\bar{i}+2\bar{j}+3\bar{k}$ અને $7\bar{i}-\bar{k}$ છે. બિંદુ $P$ જેનો સ્થાન સદિશ $-2\bar{i}+3\bar{j}+5\bar{k}$ છે તે રેખા $AB$ પર છે. જો બિંદુ $Q$ એ $P$ નું $A$ અને $B$ ની સાપેક્ષમાં હાર્મોનિક કોન્જુગેટ (harmonic conjugate) હોય, તો $Q$ ના સ્થાન સદિશના અદિશ ઘટકોનો સરવાળો કેટલો થાય?

જો સદિશ $\vec{r}$ એ $OX, OY$ અને $OZ$ અક્ષો સાથે સમાન ખૂણા બનાવતો હોય,તો આવા સદિશો $\vec{r}$ ની કુલ સંખ્યા શોધો.

જો $\bar{a}$,$\bar{b}$ અને $\bar{a}+\bar{b}$ ના માન અનુક્રમે $3$,$4$ અને $5$ હોય,તો $\bar{a}-\bar{b}$ નું માન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo