એસિલ હેલાઈડ્સ અને એનહાઈડ્રાઈડ સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાની પદ્ધતિ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) એસિડ ક્લોરાઈડ સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડ:
$(i)$ એસિડ ક્લોરાઈડનું પાણી સાથે જળવિભાજન કરતા કાર્બોક્સિલિક એસિડ મળે છે.
$RCOCl + H_{2}O \longrightarrow RCOOH + HCl$
$(ii)$ એસિલ ક્લોરાઈડનું જલીય બેઈઝ સાથે સરળતાથી જળવિભાજન થઈને કાર્બોક્સિલેટ આયનો મળે છે,જેનું એસિડિકરણ કરતા અનુરૂપ કાર્બોક્સિલિક એસિડ મળે છે.
$RCOCl$ $\xrightarrow{OH^{-}, H_{2}O} RCOO^{-}$ $\xrightarrow{H_{3}O^{+}} RCOOH$
$(b)$ એસિડ એનહાઈડ્રાઈડમાંથી કાર્બોક્સિલિક એસિડ:
એનહાઈડ્રાઈડનું પાણી સાથે જળવિભાજન કરતા અનુરૂપ એસિડ મળે છે.
$(i)$ $(CH_{3}CO)_{2}O + H_{2}O \longrightarrow 2CH_{3}COOH$ (એસેટિક એનહાઈડ્રાઈડ $\longrightarrow$ ઈથેનોઈક એસિડ)
$(ii)$ $(C_{6}H_{5}CO)_{2}O + H_{2}O \longrightarrow 2C_{6}H_{5}COOH$ (બેન્ઝોઈક એનહાઈડ્રાઈડ $\longrightarrow$ બેન્ઝોઈક એસિડ)
$(iii)$ $C_{6}H_{5}CO-O-COCH_{3} + H_{2}O \longrightarrow C_{6}H_{5}COOH + CH_{3}COOH$ (બેન્ઝોઈક ઈથેનોઈક એનહાઈડ્રાઈડ $\longrightarrow$ બેન્ઝોઈક એસિડ + એસેટિક એસિડ)

Explore More

Similar Questions

બેન્ઝીન રિંગ સાથે જોડાયેલા મિથાઈલ ગ્રુપને કોની સાથે પ્રક્રિયા કરીને કાર્બોક્સિલ ગ્રુપમાં ઓક્સિડાઈઝ કરી શકાય છે?

$CH_3-CH=CH_2 \xrightarrow[H^{+}]{CO + H_2O} CH_3-CH(COOH)-CH_3$ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Difficult
View Solution

જ્યારે એસિટિક એસિડની પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાયક્લોરાઈડ સાથે કરવામાં આવે ત્યારે મળતી નીપજ કઈ છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા એસિડ એનહાઇડ્રાઇડ બનાવે છે?

નીચેનામાંથી કયો ક્રિયાશીલ સમૂહ આલ્કલી સાથે જળવિભાજન પામીને એસિડ સમૂહ આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo