$HI$ ની મેથોક્સિમેથેન સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $HI$ ની મેથોક્સિમેથેન સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે મુજબના તબક્કાઓ ધરાવે છે:
તબક્કો $1$: મેથોક્સિમેથેનનું પ્રોટોનેશન:
$CH_3-O-CH_3 + HI \rightleftharpoons CH_3-O^{+}(H)-CH_3 + I^{-}$
તબક્કો $2$: પ્રોટોનેટેડ ઈથર પર $I^{-}$ નો ન્યુક્લિયોફિલિક હુમલો:
$I^{-} + CH_3-O^{+}(H)-CH_3 \to CH_3-I + CH_3-OH$
તબક્કો $3$: જ્યારે $HI$ વધુ પ્રમાણમાં હોય અને પ્રક્રિયા ઊંચા તાપમાને કરવામાં આવે,ત્યારે બીજા તબક્કામાં બનેલ મિથેનોલ બીજા $HI$ અણુ સાથે પ્રક્રિયા કરે છે:
$CH_3-OH + HI \rightleftharpoons CH_3-OH_2^{+} + I^{-}$
$I^{-} + CH_3-OH_2^{+} \to CH_3-I + H_2O$

Explore More

Similar Questions

નીચે આપેલા પ્રક્રિયકોમાંથી કયા પ્રક્રિયકો મેથોક્સીબેન્ઝીન બનાવવા માટે યોગ્ય છે?
$(x)$ $C_6H_5Br + CH_3ONa$
$(y)$ $C_6H_5ONa + CH_3Br$

Difficult
View Solution

નીપજો $(A)$ અને $(B)$ અનુક્રમે શું છે?

Difficult
View Solution

જ્યારે મિથોક્સી ઈથેનને $HI$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે કઈ નીપજો મળે છે?

નીચે આપેલી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
$C_2H_5ONa + IC_2H_5 \xrightarrow{} C_2H_5OC_2H_5 + NaI$

કોલમ-$I$ માં આપેલ પ્રારંભિક પદાર્થોને $HI$ સાથેની પ્રક્રિયા દ્વારા બનતી નીપજો (કોલમ-$II$) સાથે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ $CH_3-O-CH_3$$(1)$ $C_6H_5OH + CH_3I$
$(B)$ $(CH_3)_2CH-O-CH_3$$(2)$ $(CH_3)_3C-I + CH_3OH$
$(C)$ $(CH_3)_3C-O-CH_3$$(3)$ $C_6H_5I + CH_3OH$
$(D)$ $C_6H_5-O-CH_3$$(4)$ $CH_3OH + CH_3I$
$(5)$ $(CH_3)_2CHOH + CH_3I$
$(6)$ $(CH_3)_2CH-I + CH_3OH$
$(7)$ $(CH_3)_3COH + CH_3I$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo