નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
એક પરમાણ્વીય દળ એકમ એ કાર્બન-$12$ ના એક પરમાણુના દળના બરાબર એક-બારમાં $(1/12)$ ભાગ જેટલું દળ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(TRUE) આ વિધાન ખરું છે.
વ્યાખ્યા મુજબ,એક પરમાણ્વીય દળ એકમ ($amu$ અથવા $u$) એટલે કાર્બન-$12$ ના એક પરમાણુના દળના બરાબર એક-બારમાં $(1/12)$ ભાગનું દળ.

Explore More

Similar Questions

ક્લોરિનનું પરમાણ્વીય દળ $35.5\, u$ લેવામાં આવે છે,$35\, u$ કે $36\, u$ જેવી પૂર્ણ સંખ્યા કેમ નહીં? સમજાવો.

એલ્યુમિનિયમના એક મોલ પરમાણુઓ અને તેના એક મોલ આયનોના દળ વચ્ચેનો તફાવત શોધો. (ઇલેક્ટ્રોનનું દળ $9.1 \times 10^{-28} \,g$ છે). કયું વધારે ભારે છે ($,g$ માં)?

Difficult
View Solution

પરમાણુ અને અણુનું દળ માપવા માટે સ્વીકૃત એકમ કયો છે?

$0.02$ મોલ કાર્બનમાં પરમાણુઓની સંખ્યા શોધો.

મોલની વ્યાખ્યા આપો. તેની સંજ્ઞા જણાવો. મોલ સંકલ્પનાનો ફાયદો શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo