નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે લખો? તમારા જવાબનું સમર્થન કરો.
$(i)$ બિંદુ $(3,0)$ પ્રથમ ચરણમાં આવેલું છે.
$(ii)$ બિંદુઓ $(1,-1)$ અને $(-1,1)$ એક જ ચરણમાં આવેલા છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ બિંદુ $(3,0)$ નો x-યામ $3$ છે અને y-યામ $0$ છે. જો કોઈ બિંદુનો y-યામ શૂન્ય હોય,તો તે બિંદુ x-અક્ષ પર આવેલું હોય છે,કોઈ ચરણમાં નહીં.
તેથી,આપેલ વિધાન ખોટું છે.
$(ii)$ બિંદુ $(1,-1)$ નો x-યામ ધન અને y-યામ ઋણ હોવાથી,તે $IV$ ચરણમાં આવેલું છે. બિંદુ $(-1,1)$ નો x-યામ ઋણ અને y-યામ ધન હોવાથી,તે $II$ ચરણમાં આવેલું છે.
આમ,તેઓ અલગ-અલગ ચરણમાં આવેલા હોવાથી,આપેલ વિધાન ખોટું છે.

Explore More

Similar Questions

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
યામ અક્ષો $(0,0)$ બિંદુએ છેદે છે.

$x$-અક્ષ પરના તમામ બિંદુઓનો યામ (abscissa) શું હોય છે?

કાર્તેઝિયન સમતલમાં,$x=0$ નો આલેખ $\ldots \ldots \ldots$ છે.

જો $(2a + 5, 3b + 2)$ અને $(a + 11, b + 14)$ એક જ બિંદુના યામ હોય,તો $a$ અને $b$ ની કિંમતો અનુક્રમે $\ldots$ છે.

બિંદુઓ $(5, -3)$ અને $(5, 8)$ વચ્ચેનું અંતર ............ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo