ઝેનોન નીચેનામાંથી કોની સાથે સૌથી સારી પ્રક્રિયા આપે છે?

  • A
    સૌથી વધુ વિદ્યુતધન તત્ત્વ સાથે
  • B
    સૌથી વધુ વિદ્યુતઋણ તત્ત્વ સાથે
  • C
    હાઈડ્રોજન હેલાઈડ સાથે
  • D
    અધાતુઓ સાથે

Explore More

Similar Questions

નિષ્ક્રિય વાયુઓ કેવા હોય છે?

ઉમદા વાયુઓની પરમાણ્વીય સ્થિતિ શું છે?

વિધાન $(A)$: બધા જ નિષ્ક્રિય વાયુઓ એક-પરમાણ્વીય છે.
કારણ $(R)$: બધા જ નિષ્ક્રિય વાયુઓના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ખૂબ જ નીચા હોય છે.

ઝેનોન સંયોજનના આણ્વિય સૂત્ર અને તેમાં ઝેનોનની સંકરણ અવસ્થાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

$XeF_4$ ની પાણી સાથેની પ્રબળ પ્રક્રિયાથી ....... મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo