તમને કૃત્રિમ સંવર્ધનમાં વિભેદન માટેની ક્ષમતા ધરાવતી પેશી આપવામાં આવી છે. પ્રરોહ (shoots) અને મૂળ (roots) બંને મેળવવા માટે તમે માધ્યમમાં નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવોની જોડી ઉમેરશો?

  • A
    $IAA$ અને જિબરેલિન
  • B
    ઓક્સિન અને સાયટોકાઈનિન
  • C
    ઓક્સિન અને એબ્સિસિક એસિડ
  • D
    જિબરેલિન અને એબ્સિસિક એસિડ

Explore More

Similar Questions

$3x - 4y = 6$ ને લંબ અને યામ અક્ષો સાથે $6$ ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ બનાવતી સીધી રેખાનું સમીકરણ શોધો.

ધારો કે $u$ અને $v$ બે સદિશો છે. તો,$|u-v|=||u|-|v||$ ત્યારે અને તો જ થાય જો

જો $f: R \rightarrow R$ એ $x \in R$ માટે $f(x)=[2x]-2[x]$ દ્વારા વ્યાખ્યાયિત હોય,જ્યાં $[x]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય છે,તો $f$ નો વિસ્તાર શું છે?

કલ્ચરમાં બેક્ટેરિયાના વિકાસનો દર હાજર બેક્ટેરિયાની સંખ્યાના પ્રમાણમાં છે અને $t = 0$ સમયે બેક્ટેરિયાની સંખ્યા $1000$ છે. $2 \text{ કલાક}$ માં બેક્ટેરિયાની સંખ્યામાં $20 \%$ નો વધારો થાય છે. જો $\frac{k}{\log \left(\frac{6}{5}\right)} \text{ કલાક}$ પછી બેક્ટેરિયાની વસ્તી $2000$ હોય,તો $\left(\frac{k}{\log 2}\right)^2$ શું છે?

એક નાનો ધાતુનો ગોળો અવાહક દોરીની મદદથી સમાન વિદ્યુતક્ષેત્રમાં લટકાવેલ છે. જો ઉચ્ચ ઉર્જા ધરાવતું $X$-ray કિરણપુંજ ગોળા પર આપાત થાય,તો ગોળો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo