$V_{rms}$ એ વાયુના અણુઓની રૂટ મીન સ્ક્વેર ઝડપ,$\bar{V}$ સરેરાશ ઝડપ અને $V_m$ સૌથી સંભવિત ઝડપ દર્શાવે છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

  • A
    $V_{rms} > \bar{V} > V_m$
  • B
    $V_{rms} < \bar{V} < V_m$
  • C
    $V_{rms} > \bar{V} < V_m$
  • D
    $V_{rms} < \bar{V} > V_m$

Explore More

Similar Questions

એક વાયુના અણુઓનો રૂટ મીન સ્ક્વેર $(RMS)$ વેગ $200 \,m/s$ છે. જો અણુભાર બમણો કરવામાં આવે અને નિરપેક્ષ તાપમાન અડધું કરવામાં આવે, તો અણુઓનો રૂટ મીન સ્ક્વેર વેગ કેટલો થશે?

આદર્શ વાયુનો અમુક જથ્થો તેની પ્રારંભિક અવસ્થા $1$ થી અંતિમ અવસ્થા $4$ સુધી આકૃતિમાં દર્શાવ્યા મુજબ $1 \rightarrow 2 \rightarrow 3 \rightarrow 4$ માર્ગે લઈ જવામાં આવે છે. $AB, CD, EF$ એ બધા સમતાપી વક્રો છે. જો $v_p$ એ અણુઓની સૌથી સંભવિત ઝડપ હોય, તો:

જો કોઈ વાયુના $5$ અણુઓની ઝડપ $2, 3, 4, 5$ અને $6$ એકમ હોય,તો તેની $rms$ ઝડપનું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

એક પાત્રને બે સમાન ભાગો $L$ અને $R$ માં વિભાજિત કરવામાં આવ્યું છે. જો $L$ ભાગમાં રહેલા અણુઓની rms ઝડપ એ $R$ ભાગમાં રહેલા અણુઓની સરેરાશ ઝડપ જેટલી હોય,તો $L$ ભાગના અણુના દળ અને $R$ ભાગના અણુના દળનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

જો એક પાત્રને સમાન તાપમાને $H_2$ અને $O_2$ વાયુઓના મિશ્રણથી ભરવામાં આવે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo