એક પાત્રને બે સમાન ભાગો $L$ અને $R$ માં વિભાજિત કરવામાં આવ્યું છે. જો $L$ ભાગમાં રહેલા અણુઓની rms ઝડપ એ $R$ ભાગમાં રહેલા અણુઓની સરેરાશ ઝડપ જેટલી હોય,તો $L$ ભાગના અણુના દળ અને $R$ ભાગના અણુના દળનો ગુણોત્તર શોધો.

  • A
    $\sqrt{3/2}$
  • B
    $\sqrt{\pi/4}$
  • C
    $\sqrt{2/3}$
  • D
    $3\pi/8$

Explore More

Similar Questions

વાયુ $A$ ના $N$ અણુઓ, દરેકનું દળ $m$ છે અને વાયુ $B$ ના $2N$ અણુઓ, દરેકનું દળ $2m$ છે, એક પાત્રમાં રાખેલા છે જેનું તાપમાન $T$ જાળવી રાખવામાં આવે છે. વાયુ $B$ ના અણુઓના સરેરાશ વર્ગ વેગને $V_2^2$ વડે અને વાયુ $A$ ના અણુઓના $X$-ઘટક વેગના સરેરાશ વર્ગને $V_1^2$ વડે દર્શાવવામાં આવે છે, તો $\frac{V_1}{V_2}$ શું થાય?

ચોક્કસ નિરપેક્ષ તાપમાને ઓક્સિજનના અણુઓ $(O_2)$ ની રૂટ મીન-સ્ક્વેર $(rms)$ ઝડપ $\upsilon$ છે. જો તાપમાન બમણું કરવામાં આવે અને ઓક્સિજન વાયુ પરમાણ્વીય ઓક્સિજનમાં વિભાજિત થાય,તો $rms$ ઝડપ કેટલી થશે?

Difficult
View Solution

પરમ શૂન્ય તાપમાન (Absolute temperature) ની વ્યાખ્યા આપો.

એક આદર્શ વાયુનું તાપમાન $100 \ K$ થી વધારીને $400 \ K$ કરવામાં આવે છે. જો $100 \ K$ તાપમાને તેના અણુઓનો r.m.s. વેગ '$x$' હોય,તો $400 \ K$ તાપમાને r.m.s. વેગ કેટલો થશે?

જે તાપમાને હાઇડ્રોજન અણુઓનો રૂટ મીન સ્ક્વેર વેગ પૃથ્વી પરથી તેમના નિષ્ક્રમણ વેગ (escape velocity) જેટલો થાય તે તાપમાન આશરે કેટલું હશે? [બોલ્ટ્ઝમેન અચળાંક $k_B = 1.38 \times 10^{-23} \, J/K$,એવોગેડ્રો આંક $N_A = 6.02 \times 10^{23} \, mol^{-1}$,$H_2$ નું મોલર દળ $= 2 \times 10^{-3} \, kg/mol$,પૃથ્વીની ત્રિજ્યા $R_e = 6.4 \times 10^6 \, m$,ગુરુત્વાકર્ષણ પ્રવેગ $g = 10 \, m/s^2$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo