$5\,g$ દળ અને $1\,cm$ ત્રિજ્યા ધરાવતી એક સમાન તકતીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ નગણ્ય દળ ધરાવતી પાતળી લાકડી $AB$ સાથે જોડવામાં આવી છે. તંત્ર શરૂઆતમાં સ્થિર છે. $5\,s$ માં $25$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડની ઝડપે $AB$ ની આસપાસ તંત્રને ફેરવવા માટે જરૂરી અચળ ટોર્ક આશરે કેટલું હશે?

  • A
    $2.0\times 10^{-5}\,Nm$
  • B
    $4.0\times 10^{-6}\,Nm$
  • C
    $1.6\times 10^{-5}\,Nm$
  • D
    $7.9\times 10^{-6}\,Nm$

Explore More

Similar Questions

એક વાહન $54 \,km h^{-1}$ ની ઝડપે રસ્તા પર ગતિ કરે છે. તેના પૈડાંની ત્રિજ્યા $0.45\, m$ છે અને તેની ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $3\, kg m^2$ છે. જો વાહનને $15\, s$ માં સ્થિર કરવામાં આવે,તો તેના બ્રેક દ્વારા પૈડાં પર લાગતા સરેરાશ ટોર્કનું મૂલ્ય .......... $kg \,m^2\, s^{-2}$ છે.

એક પાતળો સમાન સળીયો $O$ પર કિલકિત કરેલો છે. તે અચળ કોણીય ઝડપ $\omega$ થી સમક્ષિતિજ સમતલમાં ફરે છે. $t = 0$ સમયે,એક નાનું જીવડું $O$ થી બીજા છેડા તરફ સળિયાની સાપેક્ષે અચળ ઝડપ $v$ થી ગતિ કરવાનું શરૂ કરે છે. તે $t = T$ સમયે બીજા છેડે પહોંચે છે અને અટકી જાય છે. તંત્રની કોણીય ઝડપ $\omega$ અચળ રહે છે. નીચેનામાંથી કયો આલેખ સમય $t$ ના વિધેય તરીકે $O$ પર ટોર્ક $|\tau|$ ના મૂલ્યને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

Difficult
View Solution

જો કોણીય વેગમાનમાં $4 \, s$ માં $1 \, J \cdot s$ થી $4 \, J \cdot s$ નો ફેરફાર થતો હોય, તો ટોર્ક કેટલું હશે?

જો કોઈ પદાર્થ પર અચળ ટોર્ક (બળની ચાકમાત્રા) કાર્ય કરતું હોય,તો તે પદાર્થ:

એક પીવોટેડ વ્હીલ પર $31.4 \, Nm$ નો અચળ ટોર્ક લગાડવામાં આવે છે. જો વ્હીલનો કોણીય પ્રવેગ $4\pi \, rad/s^2$ હોય,તો જડત્વની ચાકમાત્રા (moment of inertia) ....... $kg \cdot m^2$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo