નીચેની પ્રક્રિયામાં $6.8 \, g$ એમોનિયા સાથે પ્રક્રિયા કરવા માટે જરૂરી ઓક્સિજનના મોલની સંખ્યા ગણો:
$NH_3 + O_2 \to NO + H_2O$

  • A
    $5$
  • B
    $2.5$
  • C
    $1$
  • D
    $0.5$

Explore More

Similar Questions

જ્યારે નીચેની પ્રક્રિયાઓ થાય ત્યારે ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણો:
$(i)$ $1$ મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે.
$(ii)$ $1$ મોલ કાર્બનને $16 \ g$ ડાયોક્સિજનમાં બાળવામાં આવે.
$(iii)$ $2$ મોલ કાર્બનને $16 \ g$ ડાયોક્સિજનમાં બાળવામાં આવે.

$100 \, g$ $CaCO_3$ એ $1 \, L$ $1 \, N$ $HCl$ સાથે પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા પૂર્ણ થતા કેટલા વજનનો $CO_2$ પ્રાપ્ત થશે? (in $g$)

$2.0 \ mol$ $NH_3$ અને $8.0 \ mol$ $F_2$ ની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતા $N_2F_4$ નું દળ $0.5 \ mol$ છે. તો ટકાવારી ઉપજ (per cent yield) કેટલી હશે?
$2NH_3 + 5F_2 \to N_2F_4 + 6HF$

$500 \text{ cm}^{3}$ $0.1 \text{ M } HCl$ ને $200 \text{ cm}^{3}$ $0.2 \text{ M } NaOH$ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે મુક્ત થતી ઉષ્માનું પ્રમાણ કેટલું છે ($\text{ kJ}$ માં)?

પ્રક્રિયા પછી મિશ્રણનું કદ કેટલું હશે? $litre$
$NH_3(4 \ litre) + HCl(1.5 \ litre) \to NH_4Cl(s)$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo