જો $E$ અને $O$ વચ્ચેની વિધુતઋણતાનો તફાવત $1.4$ કરતા વધુ હોય,તો તત્વ $E$ ના હાઇડ્રોક્સાઇડ $E-O-H$ નો સ્વભાવ જણાવો.

  • A
    એસિડિક
  • B
    બેઝિક
  • C
    તટસ્થ
  • D
    ઊભયગુણી

Explore More

Similar Questions

આપેલા તત્વોની વિદ્યુતઋણતા (electronegativity) કયા ક્રમમાં વધે છે?

તત્વ $A$ ની $EN$ (વિદ્યુતઋણતા) $E_1$ છે અને તેની $IP$ (આયનીકરણ પોટેન્શિયલ) $E_2$ છે. તેથી,$EA$ (ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી) શું હશે?

Difficult
View Solution

વિધુતઋણતાના મૂલ્યોનો સાચો ઘટતો ક્રમ કયો છે?

$F, Cl, Br$ અને $I$ ની વિદ્યુતઋણતાના મૂલ્યો અનુક્રમે $4.0, 3.0, 2.8$ અને $2.5$ છે. કયો હાઇડ્રોજન હેલાઇડ મહત્તમ આયનીય લાક્ષણિકતા ધરાવશે?

નીચેના તત્વોની વિદ્યુતઋણતાનો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo