$273 \ K$ તાપમાને પ્રક્રિયાનો વેગ $R_0$ છે. તો $313 \ K$ તાપમાને પ્રક્રિયાનો વેગ કેટલો થશે? (તાપમાન ગુણક $2$ લેવો)

  • A
    $16R_0$
  • B
    $64R_0$
  • C
    $16R_0/32$
  • D
    $16R_0/16$

Explore More

Similar Questions

એક ચોક્કસ પ્રક્રિયા માટે દર અચળાંક $(k)$ $100 \ ^oC$ તાપમાને $1.3 \times 10^{-4} \ M^{-1} \ s^{-1}$ અને $150 \ ^oC$ તાપમાને $1.3 \times 10^{-3} \ M^{-1} \ s^{-1}$ છે. આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $(E_a)$ ($kJ \ mol^{-1}$ માં) કેટલી હશે? $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

જે પ્રક્રિયામાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા સમાન હોય,તે પ્રક્રિયા માટે:

$200 \ K$ તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક $400 \ K$ તાપમાનના વેગ અચળાંક કરતા $10$ ગણો ઓછો છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $({E_a})$ કેટલી છે ($R$ માં)? ($R = $ વાયુ અચળાંક)

આપેલ ઉર્જા પ્રોફાઇલ આકૃતિના આધારે,પ્રતિક્રિયાની ક્રિયાવિધિમાં કેટલા તબક્કાઓ છે?

ચોક્કસ પ્રક્રિયાના પ્રથમ ક્રમના વિઘટન માટે,વેગ અચળાંક સમીકરણ $\log k \left( s^{-1} \right) = 7.14 - \frac{1 \times 10^4 \ K}{T}$ દ્વારા આપવામાં આવે છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ($kJ \ mol^{-1}$ માં) કેટલી છે ($.1$ માં)? $(R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo