જો $H_{2(g)} + 1/2 O_{2(g)} \to H_2O_{(g)}; \Delta H_1$ અને $H_{2(g)} + 1/2 O_{2(g)} \to H_2O_{(l)}; \Delta H_2$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $\Delta H_1 < \Delta H_2$
  • B
    $\Delta H_1 + \Delta H_2 = 0$
  • C
    $\Delta H_1 > \Delta H_2$
  • D
    $\Delta H_1 = \Delta H_2$

Explore More

Similar Questions

$CH_4 + \frac{1}{2}O_2 \to CH_3OH$ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે $(\Delta H < 0)$. જો $CH_4$ અને $CH_3OH$ ની દહન એન્થાલ્પી અનુક્રમે $x$ અને $y$ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

સાયક્લોહેકઝેન $(C_6H_{12})$,સાયક્લોહેકઝીન $(C_6H_{10})$,અને $H_2$ ની દહન એન્થાલ્પી અનુક્રમે $-3920, -3800$ અને $-241 \, kJ \, mol^{-1}$ છે. તો સાયક્લોહેકઝીનની હાઈડ્રોજીનેશન ઉષ્મા ...... $kJ \, mol^{-1}$ થશે.

પ્રક્રિયા $2 H_2 + O_2 \rightarrow 2 H_2 O$ માટે,$\Delta H = -571 \ kJ$ છે. $H-H$ ની બંધ ઉર્જા $435 \ kJ$ અને $O=O$ ની $498 \ kJ$ છે. તો $O-H$ બંધની સરેરાશ બંધ ઉર્જા કેટલી થશે?

$C_2H_{6(g)} \rightarrow 2C_{(g)} + 6H_{(g)}$ સમીકરણ મુજબ ઇથેનની પ્રમાણિત પરમાણ્વીકરણ એન્થાલ્પી $622 \ kJ \ mol^{-1}$ છે. જો પ્રમાણિત સરેરાશ $C-H$ બંધ વિયોજન એન્થાલ્પી $90 \ kJ \ mol^{-1}$ હોય,તો $C-C$ બંધની પ્રમાણિત સરેરાશ વિયોજન એન્થાલ્પી ($kJ \ mol^{-1}$ માં) કેટલી થાય?

$Na_2SO_{4(s)}$ અને $Na_2SO_4 \cdot 10H_2O_{(s)}$ ની દ્રાવણની ઉષ્મા અનુક્રમે $-2.34 \ kJ \ mol^{-1}$ અને $78.87 \ kJ \ mol^{-1}$ છે. $Na_2SO_{4(s)}$ ની જલીયકરણ ઉષ્મા (heat of hydration) કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo