જ્યારે $SO_2$ વાયુને $K_2Cr_2O_7$ ના એસિડિક દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે શું થાય છે?

  • A
    દ્રાવણ ભૂરા રંગનું બને છે.
  • B
    દ્રાવણ રંગવિહીન બને છે.
  • C
    $SO_2$ નું રિડક્શન થાય છે.
  • D
    લીલા રંગનો $Cr_2(SO_4)_3$ બને છે.

Explore More

Similar Questions

આંતર-આણ્વીય રેડોક્ષ પ્રક્રિયાને ઉદાહરણ સાથે સમજાવો.

પ્રક્રિયા $SO_2 + 2H_2S \to 3S + 2H_2O$ માં ઓક્સિડેશનકર્તાનું તુલ્ય દળ કેટલું છે?

જ્યારે $IO_4^-$ નું એસિડિક માધ્યમમાં $I_2$ માં રૂપાંતર થાય ત્યારે તેનો તુલ્યભાર કેટલો હોય?

Difficult
View Solution

$6 \times 10^{-3}$ મોલ $K_2Cr_2O_7$ એ $9 \times 10^{-3}$ મોલ $X^{n+}$ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરીને $XO_3^-$ અને $Cr^{3+}$ આપે છે. $n$ નું મૂલ્ય કેટલું છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાનું અવલોકન કરો:
$xS_{8\text{(s)}} + yOH^{-}{_{\text{(aq)}}} \rightarrow zS^{2-}{_{\text{(aq)}}} + 2S_2O_3^{2-}{_{\text{(aq)}}} + 6H_2O_{\text{(l)}}$
અનુક્રમે $x, y$ અને $z$ ના મૂલ્યો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo