પોર્ટલેન્ડ સિમેન્ટની બનાવટ નીચેનામાંથી શાના ઉપયોગથી થાય છે?

  • A
    લાઇમ સ્ટોન,ક્લે અને રેતી
  • B
    લાઇમ સ્ટોન,જિપ્સમ અને રેતી
  • C
    લાઇમ સ્ટોન,જિપ્સમ અને એલ્યુમિના
  • D
    લાઇમ સ્ટોન,ક્લે અને જિપ્સમ

Explore More

Similar Questions

જો $X$ એ પોઈસન ચલ (Poisson variate) હોય કે જેથી $P(X=1)=P(X=2)$ થાય, તો $P(X=4)$ ની કિંમત કેટલી થાય?

જ્યારે $\lambda$ તરંગલંબાઈ ધરાવતું વિકિરણ ધાતુની સપાટી પર આપાત થાય છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $4.8 \ V$ છે. જો તે જ સપાટીને બમણી તરંગલંબાઈ ધરાવતા વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે,તો સ્ટોપિંગ પોટેન્શિયલ $1.6 \ V$ થાય છે. તો સપાટી માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે,જ્યારે બીજા ઉપગ્રહને $1.02 R$ ત્રિજ્યાની કક્ષામાં છોડવામાં આવે છે. બંને ઉપગ્રહોના આવર્તકાળમાં ટકાવારી તફાવત કેટલો હશે?

જો $a, b$ અને $c$ સામાન્ય ગુણોત્તર $r$ સાથે સમગુણોત્તર શ્રેણીમાં હોય,તો રેખા $ax + by + c = 0$ અને વક્ર $x + 2y^2 = 0$ ના છેદબિંદુઓના યામોનો સરવાળો કેટલો થાય?

$\lim _{x \rightarrow 0} \frac{(1-e^x) \sin x}{x^2+x^3}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo