$Mg$ માંથી $Mg^{2+}$ બને છે પરંતુ $Mg^+$ નહીં,તેનું કારણ ........

  • A
    મેગ્નેશિયમ $(II)$ કાર્બોનેટ પાણીમાં અદ્રાવ્ય છે
  • B
    સામાન્ય રીતે ધાતુ ઊંચી ઓક્સિડેશન અવસ્થા પસંદ કરે છે
  • C
    $Mg(II)$ ની આયનિક ત્રિજ્યા $Mg(I)$ ની આયનિક ત્રિજ્યા કરતા નાની હોય છે
  • D
    મેગ્નેશિયમના દ્વિસંયોજક આયનની જલીકરણ ઉષ્મા ઘણી વધારે હોય છે

Explore More

Similar Questions

શ્રેણિક $\left[\begin{array}{ccc}7 & -3 & -3 \\ -1 & 1 & 0 \\ -1 & 0 & 1\end{array}\right]$ નો વ્યસ્ત શ્રેણિક શોધો.

બાયપ્રિઝમના પ્રયોગમાં,જો $\lambda_{1}$ તરંગલંબાઈ ધરાવતી $5^{\text{મી}}$ પ્રકાશિત શલાકા,$\lambda_{2}$ તરંગલંબાઈ ધરાવતી $6^{\text{મી}}$ અપ્રકાશિત શલાકા સાથે સંપાત થતી હોય,તો ગુણોત્તર $\left(\frac{\lambda_{2}}{\lambda_{1}}\right)$ કેટલો થાય?

નીચેનામાંથી કઈ ધાતુ ઠંડા મંદ $HNO_3$ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે?

રેડિયોએક્ટિવ તત્વના સરેરાશ આયુષ્ય દરમિયાન,વિઘટન પામતા અંશનું મૂલ્ય કેટલું હોય છે?

જ્યારે યામ અક્ષોને ઉગમબિંદુની આસપાસ $\tan ^{-1}\left(\frac{3}{4}\right)$ ખૂણે ફેરવવામાં આવે,ત્યારે સમીકરણ $x^2+y^2=9$ કયા સમીકરણમાં રૂપાંતરિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo