જ્યારે સ્થિતિસ્થાપક સ્પ્રિંગને ખેંચવામાં આવે અથવા દબાવવામાં આવે,ત્યારે તેની સ્થિતિઊર્જા વધે છે કે ઘટે છે?

  • A
    વધે છે
  • B
    ઘટે છે
  • C
    અચળ રહે છે
  • D
    શૂન્ય થઈ જાય છે

Explore More

Similar Questions

એક સ્પ્રિંગ જેનો સ્પ્રિંગ અચળાંક $5 \times 10^3 \ N/m$ છે,તે શરૂઆતમાં તેની મૂળ સ્થિતિમાં છે. તેને $5 \ cm$ સુધી ખેંચવામાં આવે છે. તેને વધુ $5 \ cm$ સુધી ખેંચવા માટે કેટલું કાર્ય કરવું પડશે?

Difficult
View Solution

એક સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક $200 \,N/m$ છે. જો તેને $1 \,cm$ જેટલી ખેંચવામાં આવે, તો તેમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા કેટલી હશે ($\,J$ માં)?

$0.5\,kg$ દળ ધરાવતો પદાર્થ $1.5\,m/s$ ની ઝડપથી સમક્ષિતિજ લીસી સપાટી પર ગતિ કરે છે અને $k = 50\,N/m$ બળ અચળાંક ધરાવતી વજનરહિત સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ............. $m$ હશે.

જ્યારે એક સ્પ્રિંગને $S$ અંતર સુધી ખેંચવામાં આવે ત્યારે તેની સ્થિતિ ઊર્જા $10 \, J$ છે. આ સ્પ્રિંગને વધારાના $S$ અંતર સુધી ખેંચવા માટે તેના પર કરવું પડતું કાર્ય ($J$ માં) કેટલું હશે?

બળ અચળાંક $k$ ધરાવતી એક સ્પ્રિંગને તેની લંબાઈના ત્રીજા ભાગેથી બે ટુકડા કરવામાં આવે છે. જ્યારે બંને ટુકડાઓને સમાન અંતર સુધી ખેંચવામાં આવે,ત્યારે બંને ભાગોમાં થયેલું કાર્ય:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo