બે ગ્રહોની ત્રિજ્યા અનુક્રમે $R_1$ અને $R_2$ છે તથા તેમની ઘનતા અનુક્રમે $\rho_1$ અને $\rho_2$ છે. તો આ ગ્રહો પરના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર શોધો.

  • A
    $R_1 \rho_1 : R_2 \rho_2$
  • B
    $R_1 \rho_2 : R_2 \rho_1$
  • C
    $R_2 \rho_1 : R_1 \rho_2$
  • D
    $R_2 \rho_2 : R_1 \rho_1$

Explore More

Similar Questions

પૃથ્વીને સમાન ઘનતા ધરાવતો ગોળો ધારીએ,તો પૃથ્વીની અંદર કેન્દ્રથી $r$ અંતરે ગુરુત્વપ્રવેગ કોના સમપ્રમાણમાં હોય છે?

પૃથ્વીની સપાટીથી નીચે કેટલી ઊંડાઈએ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીથી $1600 \ km$ ઉપરના મૂલ્ય કરતા અડધું હશે?

ચંદ્રનો ગુરુત્વપ્રવેગ પૃથ્વી કરતાં $\frac{1}{6}$ ગણો છે. જો પૃથ્વી $(\rho_e)$ અને ચંદ્ર $(\rho_m)$ ની ઘનતાનો ગુણોત્તર $\frac{\rho_e}{\rho_m} = \frac{5}{3}$ હોય,તો ચંદ્રની ત્રિજ્યા $(R_m)$ એ પૃથ્વીની ત્રિજ્યા $(R_e)$ ના સ્વરૂપમાં કેટલી થાય?

Difficult
View Solution

જો પૃથ્વી પોતાની ધરી પરનું ભ્રમણ અટકાવી દે,તો વિષુવવૃત્ત પર $g$ ના મૂલ્ય પર શું અસર થશે?

કોલસાની ખાણમાં,સમુદ્ર સપાટી પર અને પર્વતની ટોચ પર એક પદાર્થનું વજન અનુક્રમે $W_1$,$W_2$ અને $W_3$ છે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo