$fcc$ સ્ફટિક લેટીસમાં,$A$ પરમાણુઓ ખૂણા પર અને $B$ પરમાણુઓ ફલકના કેન્દ્ર પર હાજર છે. જો એક $A$ પરમાણુ ખૂણા પરથી ગેરહાજર હોય,તો સંયોજનનું અણુસૂત્ર શું થશે?

  • A
    $A_7B_{24}$
  • B
    $A_8B_{24}$
  • C
    $A_7B_8$
  • D
    $A_{24}B_7$

Explore More

Similar Questions

$fcc$ રચનામાં પ્રતિ ગોળા દીઠ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી છે?

તત્વ $A$ અને $B$ દ્વારા એક પદાર્થ બને છે. $A$ ના પરમાણુઓ ઘનના ખૂણાઓ પર અને $B$ ના પરમાણુઓ ઘનના અંતઃકેન્દ્ર પર આવેલા છે. તો આ પદાર્થનું અણુસૂત્ર શું હશે?

જો આયનિક ઘન માટે ત્રિજ્યા ગુણોત્તર $0.5248$ હોય અને કેટાયનની ત્રિજ્યા $0.95 \ \mathring{A}$ હોય,તો એનાયનની ત્રિજ્યા કેટલી હશે?

$6$ સવર્ગ આંક ધરાવતા આયનીય સ્ફટિક માટે ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય શું છે?

એલ્યુમિનિયમના $fcc$ એકમ કોષમાં કેટલા પરમાણુઓ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo