જે ભૌતિક રાશિનો એકમ $W/m^2$ હોય તેનું પારિમાણિક સૂત્ર શું છે?

  • A
    $M^1 L^0 T^{-3}$
  • B
    $M^1 L^2 T^{-3}$
  • C
    $M^1 L^0 T^{-2}$
  • D
    $M^0 L^1 T^{-3}$

Explore More

Similar Questions

જો વેગમાન $(P)$,ક્ષેત્રફળ $(A)$ અને સમય $(T)$ ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે લેવામાં આવે,તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થશે?

Difficult
View Solution

જે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર ${M^1}{T^{ - 3}}$ છે તે કઈ છે?

Difficult
View Solution

પરિમાણીય વિશ્લેષણની પદ્ધતિ દ્વારા નીચેનામાંથી કયો સંબંધ મેળવી શકાય છે?

કેલરી એ ઉષ્મા અથવા ઊર્જાનો એકમ છે અને તે આશરે $4.2 \; J$ જેટલો છે, જ્યાં $1 \; J = 1 \; kg \; m^2 \; s^{-2}$ છે. ધારો કે આપણે એક એવી એકમ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ જેમાં દળનો એકમ $\alpha \; kg$, લંબાઈનો એકમ $\beta \; m$ અને સમયનો એકમ $\gamma \; s$ છે. સાબિત કરો કે નવા એકમોના સંદર્ભમાં કેલરીનું મૂલ્ય $4.2 \; \alpha^{-1} \beta^{-2} \gamma^2$ થાય છે.

બળને $F = A \cos(Bx) + C \cos(Dt)$ સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે, જ્યાં $x$ એ સ્થાનાંતર છે અને $t$ એ સમય છે. $\left(\frac{D}{B}\right)$ નું પરિમાણ કોના પરિમાણ જેવું જ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo