કોઈ ગ્રહ પર વાતાવરણ હશે કે નહિ તે માટે જવાબદાર બે પરિબળો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કોઈ ગ્રહ પર વાતાવરણની હાજરી માટે જવાબદાર બે પરિબળો નીચે મુજબ છે:
$(i)$ તે ગ્રહ પરનો ગુરુત્વપ્રવેગ $(g)$
$(ii)$ તે ગ્રહની સપાટી પરનું તાપમાન
આનું કારણ એ છે કે વાયુના અણુઓની ઝડપ તે ગ્રહના તાપમાન પર આધાર રાખે છે.

Explore More

Similar Questions

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ ઝડપ $(V_{e})$ કરતા $\sqrt{5}$ ગણી ઝડપથી ફેંકવામાં આવે છે. જ્યારે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ પ્રભાવમાંથી બહાર નીકળે ત્યારે તેની ઝડપ કેટલી હશે?

પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ ઝડપના $50 \%$ જેટલી ઝડપે છોડવામાં આવેલા રોકેટ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ કેટલી હશે? ($R$ - પૃથ્વીની ત્રિજ્યા)

$R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહની સપાટી પરથી એક પદાર્થને તે ગ્રહના નિષ્ક્રમણ વેગ (escape velocity) કરતા અડધા વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

$m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટી પરથી અનંત અંતરે મોકલવા માટે જરૂરી ગતિઊર્જા શોધો.

પૃથ્વીની સપાટીની ખૂબ નજીક ભ્રમણ કરતા ઉપગ્રહ માટે તેની નિષ્ક્રમણ ઝડપ $(v_{e})$ અને તેની કક્ષીય ઝડપ $(v_{0})$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo