$m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટી પરથી અનંત અંતરે મોકલવા માટે જરૂરી ગતિઊર્જા શોધો.

  • A
    $mgR$
  • B
    $2mgR$
  • C
    $\frac{1}{2}mgR$
  • D
    $\frac{3}{2}mgR$

Explore More

Similar Questions

એક કણ પૃથ્વીની સપાટીથી (જેની ત્રિજ્યા $R$ છે) $R$ અંતરે સ્થિર રાખવામાં આવ્યો છે. તેને લઘુત્તમ કેટલી ઝડપથી ફેંકવો જોઈએ જેથી તે પાછો ન આવે?

Difficult
View Solution

$9 M_e$ દળ અને $4 R_e$ ત્રિજ્યા ધરાવતા ગ્રહ માટે નિષ્ક્રમણ વેગ (escape velocity) $km/s$ માં કેટલો હશે? (જ્યાં $M_e$ અને $R_e$ એ પૃથ્વીનું દળ અને ત્રિજ્યા છે,પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ $V_e = 11.2 \times 10^3 \, m/s$ આપેલ છે)

ગ્રહ $A$ ની ત્રિજ્યાનો ગ્રહ $B$ ની ત્રિજ્યા સાથેનો ગુણોત્તર $r$ છે. ગ્રહો પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનો ગુણોત્તર $x$ છે. તો બે ગ્રહો પરથી નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર કેટલો થાય?

પૃથ્વી અને ચંદ્રની સપાટી પર રહેલા પદાર્થ માટે નિષ્ક્રમણ વેગનું મૂલ્ય કેટલું છે?

પૃથ્વી પરથી ફેંકવામાં આવતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ કઈ બે બાબતો પર આધારિત નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo