$M$ એ $4$ અંકની સૌથી મોટી સંખ્યા છે,જેને $4, 5, 6$ અને $7$ વડે ભાગતા અનુક્રમે $2, 3, 4$ અને $5$ શેષ વધે છે. જ્યારે $M$ ને $9$ વડે ભાગવામાં આવે ત્યારે શેષ કેટલી મળે?

  • A
    $2$
  • B
    $1$
  • C
    $3$
  • D
    $6$

Explore More

Similar Questions

બે સંખ્યાઓનો $HCF$ (ગુ.સા.અ.) અને $LCM$ (લ.સા.અ.) અનુક્રમે $11$ અને $385$ છે. જો એક સંખ્યા $75$ અને $125$ ની વચ્ચે હોય,તો તે સંખ્યા કઈ છે?

પાંચ અંકની એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને $8, 12, 16$ અને $20$ વડે ભાગતા અનુક્રમે $1, 5, 9$ અને $13$ શેષ વધે.

$24, 36$ અને $40$ નો લઘુત્તમ સામાન્ય અવયવી $(LCM)$ શોધો.

સૌથી નાની સંખ્યા કઈ છે જેને $5, 6, 7$ અને $8$ વડે ભાગતા શેષ $3$ વધે છે,પરંતુ $9$ વડે ભાગતા કોઈ શેષ વધતી નથી?

$1.5\, m$ અને $1.2\, m$ લંબાઈની બે પાઈપને વધારાની લંબાઈ છોડ્યા વગર સમાન ટુકડાઓમાં કાપવાની છે. આ બે લંબાઈમાંથી કાપી શકાય તેવા સમાન કદના પાઈપના ટુકડાઓની મહત્તમ લંબાઈ (મીટરમાં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo