આપેલ આકૃતિમાં '$d$' અને '$e$' શું દર્શાવે છે?

  • A
    પ્રતિધ્રુવીય કોષો અને તંતુમય પ્રસાધન
  • B
    સહાયક કોષો અને તંતુમય પ્રસાધન
  • C
    સહાયક કોષો અને અંડપ્રસાધન
  • D
    પ્રતિધ્રુવીય કોષો અને અંડપ્રસાધન

Explore More

Similar Questions

આવૃત બીજધારી વનસ્પતિઓના સંદર્ભમાં નીચેનામાંથી ખોટી જોડી ઓળખો.

ઓર્થોટ્રોપસ (ઋજુ) અંડક એવું છે જેમાં અંડછિદ્ર અને અંડકતલ:

$100$ સક્રિય મહાબીજાણુઓના નિર્માણ માટે કેટલા અર્ધસૂત્રીભાજનની જરૂર પડશે?

મહાબીજાણુધાની (અંડક) ના ટોચના ભાગે આવેલ નાનું છિદ્ર,જે અંડકાવરણો દ્વારા આવરીત નથી,તેને શું કહે છે?

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ સહાયક કોષો$(1)$ માદા જન્યુ
$(b)$ કેન્દ્રસ્થ કોષ$(2)$ અંડતલીય છેડો
$(c)$ પ્રતિધ્રુવીય કોષો$(3)$ તંતુમય પ્રસાધન
$(d)$ અંડકોષ$(4)$ ધ્રુવીય કોષકેન્દ્રો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo