સાચું વિધાન ઓળખો.

  • A
    લેડીબર્ડ એ બેક્ટેરિયા છે.
  • B
    પ્લેગ,કાળીખાંસી,ડિપ્થેરિયા અને રક્તપિત્ત જેવા રોગોની સારવારમાં એન્ટિબાયોટિક્સ દ્વારા મોટો સુધારો થયો છે.
  • C
    બાયોગેસ પ્લાન્ટમાં $CH_4, CO_2,$ અને $H_2S$ ઉત્પન્ન થાય છે.
  • D
    બાયોગેસ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોની જરૂર હોતી નથી.

Explore More

Similar Questions

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ બેક્યુલોવાયરસ $(a)$ બેસિલસ થુરિન્જિએન્સિસ
$(2)$ ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ $(b)$ મોનાસ્કસ પર્પ્યુરિયસ
$(3)$ સ્ટેટિન્સ $(c)$ સાયક્લોસ્પોરિન-$A$
$(4)$ $BT$ કોટન $(d)$ ન્યુક્લિયોપોલીહેડ્રોવાયરસ
$(e)$ સેકેરોમાયસીસ સેરેવિસી

નીચેનામાંથી કયા પદાર્થનો ઉપયોગ પીવાના પાણીના શુદ્ધિકરણ (disinfection) માટે થતો નથી?

પર્યાવરણીય પ્રદૂષણથી બચવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ આવશ્યક છે?

યોગ્ય જોડકાં જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$1.$ મિથેનનું ઉત્પાદન$a.$ સ્ટીરોઈડ
$2.$ કાર્બામાયસીન$b.$ એમિનો એસિડ
$3.$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ$c.$ ઉર્જાનો વૈકલ્પિક સ્ત્રોત
$4.$ $L-$ લાયસીન$d.$ ક્લોટ બસ્ટર (રુધિર ગંઠાઈ જતું અટકાવનાર)
$5.$ સાયક્લોસ્પોરીન-$A$$e.$ એન્ટિબાયોટિક્સ
$6.$ હાઈડ્રોક્સિ પ્રોજેસ્ટેરોન$f.$ અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર

યોગ્ય જોડકા જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ બેક્ટેરિયા$(1)$ સેક્કેરોમાયસીસ સેરેવિસી
$(b)$ મ્યુકર$(2)$ $Bt$ કપાસ
$(c)$ યીસ્ટ$(3)$ પેનિસિલિયમ નોટેટમ
$(d)$ પારજનીનિક સજીવ$(4)$ લેક્ટોબેસિલસ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo