જો $\Delta XYZ \sim \Delta DEF$ એ $XYZ \leftrightarrow DEF$ સંગતતા માટે હોય,અને $2 m \angle X = 3 m \angle Y$ તથા $m \angle Z = 30^{\circ}$ હોય,તો $m \angle E$ શોધો. ($^{\circ}$ માં)

  • A
    $40$
  • B
    $20$
  • C
    $60$
  • D
    $30$

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ ની બાજુઓ $AB$ અને $AC$ તથા મધ્યગા $AD$ એ બીજા ત્રિકોણ $PQR$ ની બાજુઓ $PQ$ અને $PR$ તથા મધ્યગા $PM$ ને અનુક્રમે પ્રમાણમાં છે. સાબિત કરો કે $\Delta ABC \sim \Delta PQR$.

Difficult
View Solution

$PQR$ એ $P$ આગળ કાટખૂણો ધરાવતો ત્રિકોણ છે અને $M$ એ $QR$ પરનું એવું બિંદુ છે કે જેથી $PM \perp QR$ થાય. સાબિત કરો કે $PM^{2} = QM \cdot MR$.

Difficult
View Solution

આકૃતિમાં,$D$ એ $\Delta ABC$ ના કર્ણ $AC$ પરનું એક બિંદુ છે,જેથી $BD \perp AC,$ $DM \perp BC,$ અને $DN \perp AB$ થાય. સાબિત કરો કે $DN^{2} = DM \cdot AN.$

Difficult
View Solution

આપેલ છે કે $\triangle ABC \sim \triangle EDF$ છે,જેમાં $AB = 5 \, cm$,$AC = 7 \, cm$,$DF = 15 \, cm$ અને $DE = 12 \, cm$ છે. ત્રિકોણની બાકીની બાજુઓની લંબાઈ શોધો.

Difficult
View Solution

$PQR \leftrightarrow XYZ$ સંગતતા માટે $\Delta PQR \sim \Delta XYZ$ છે. જો $PQ : QR : PR = 3 : 5 : 7$ અને $\Delta XYZ$ ની પરિમિતિ $22.5$ હોય,તો $YZ = \ldots$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo