$A(5,2), B(3,4)$ અને $C(x, y)$ સમરેખ છે અને $AB = BC$ હોય,તો $C$ ના યામ ............... છે.

  • A
    $(4,3)$
  • B
    $(1,6)$
  • C
    $(7,0)$
  • D
    $(4,1)$

Explore More

Similar Questions

$(8, 10)$ અને $(4, 8)$ ને જોડતા રેખાખંડના મધ્યબિંદુના યામ ............. છે.

એક રેખા $y$-અક્ષ અને $x$-અક્ષને અનુક્રમે $P$ અને $Q$ બિંદુઓમાં છેદે છે. જો $(2, -5)$ એ $PQ$ નું મધ્યબિંદુ હોય,તો $P$ અને $Q$ ના યામ અનુક્રમે શું હશે?

$Y-$અક્ષ બિંદુઓ $A (-4, 1)$ અને $B (1, 1)$ ને જોડતા રેખાખંડનું $A$ થી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે ($:1$ માં)?

જો બિંદુઓ $A (6, 1)$,$B (8, 2)$,$C (9, 4)$ અને $D (p, 3)$ એ ક્રમમાં સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય,તો $p$ ની કિંમત શોધો.

જો બિંદુઓ $(12, 10)$ અને $(0, 8)$ હોય, તો આ બે બિંદુઓને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ $\ldots \ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo