સંગતતા $PQR \leftrightarrow YZX$ માટે $\Delta PQR \sim \Delta XYZ$ છે. જો $m \angle P = 2 m \angle Q$ અને $m \angle X = 120^\circ$ હોય,તો $m \angle Y = \dots$ ($^\circ$ માં)

  • A
    $20$
  • B
    $40$
  • C
    $60$
  • D
    $30$

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ ની બાજુઓ $AB$ અને $BC$ તથા મધ્યગા $AD$ એ $\Delta PQR$ ની બાજુઓ $PQ$ અને $QR$ તથા મધ્યગા $PM$ ને અનુક્રમે પ્રમાણમાં છે (આકૃતિ જુઓ). સાબિત કરો કે $\Delta ABC \sim \Delta PQR$.

Difficult
View Solution

આકૃતિમાં,$D$ એ $\Delta ABC$ ના કર્ણ $AC$ પરનું એક બિંદુ છે,જેથી $BD \perp AC,$ $DM \perp BC,$ અને $DN \perp AB$ થાય. સાબિત કરો કે $DM^{2} = DN \cdot MC.$

Difficult
View Solution

આકૃતિમાં આપેલા ત્રિકોણની કઈ જોડીઓ સમરૂપ છે તે જણાવો. પ્રશ્નનો જવાબ આપવા માટે તમે કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો છે તે લખો અને સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેત સ્વરૂપે પણ લખો.

$AB \parallel DC$ હોય તેવા સમલંબ ચતુષ્કોણ $ABCD$ ના વિકર્ણો એકબીજાને બિંદુ $O$ માં છેદે છે. જો $AB = 2 CD$ હોય,તો ત્રિકોણ $AOB$ અને $COD$ ના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

$\Delta ABC$ માં,$m \angle B = 90^\circ$ અને $\overline{BM}$ એ કર્ણ $AC$ પરનો વેધ છે. જો $BC = 2x + 2$,$CM = x + 1$ અને $AC = 5x$ હોય,તો $x$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo