$n$ સમાન અવરોધોને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે છે. મહત્તમ અને ન્યૂનતમ અવરોધનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $n$
  • B
    $n^{2}$
  • C
    $1 / n$
  • D
    $1 / n^{2}$

Explore More

Similar Questions

એક રૂમમાં $20$ બલ્બની શ્રેણી જોડાણવાળી સીરીઝ (frill) છે. એક બલ્બ ફ્યુઝ થઈ જાય છે. બાકીના $19$ બલ્બને ફરીથી શ્રેણીમાં જોડીને તે જ સપ્લાય સાથે જોડવામાં આવે છે. તો રૂમમાં પ્રકાશ વધશે કે ઘટશે?

$3 \Omega$ અને $6 \Omega$ ના બે અવરોધોને સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. તો સમતુલ્ય અવરોધ $R$ કેટલો થશે?

ત્રણ અવરોધો $R_{1}$,$R_{2}$ અને $R_{3}$ ને બિંદુ $A$ અને $B$ વચ્ચે સમાંતર જોડવામાં આવે છે. તો સમતુલ્ય અવરોધ $R$ માટેનું સૂત્ર નીચેનામાંથી કયું છે?

$(a)$ $R$ અવરોધ ધરાવતા $n$ અવરોધોને નીચે મુજબ જોડતા કુલ અવરોધ કેટલો થાય?
$(i)$ શ્રેણીમાં?
$(ii)$ સમાંતરમાં?
$(b)$ $3 \ \Omega, 4 \ \Omega$ અને $12 \ \Omega$ ના $3$ અવરોધોને સમાંતરમાં જોડતા મળતો પરિણામી અવરોધ ગણો.

ક્યારે આપણે કહી શકીએ કે અવરોધો શ્રેણીમાં જોડાયેલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo