$G-6-P$ ડિહાઈડ્રોજનેઝની ઉણપ કોના હિમોલિસિસ (વિનાશ) સાથે સંકળાયેલ છે?

  • A
    લિમ્ફોસાઇટ્સ
  • B
    $RBCs$ (રક્તકણો)
  • C
    પ્લેટલેટ્સ (ત્રાકકણો)
  • D
    લ્યુકોસાઇટ્સ (શ્વેતકણો)

Explore More

Similar Questions

$x=\cos ^{-1}\left(\frac{1}{\sqrt{1+t^2}}\right), y=\sin ^{-1}\left(\frac{t}{\sqrt{1+t^2}}\right) \Rightarrow \frac{d y}{d x}$ ની કિંમત શોધો.

$a$ અને $b$ ની તમામ કિંમતો માટે,રેખા $(a+2b)x + (a-b)y + (a+5b) = 0$ એક નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય છે. તે બિંદુ શોધો.

જો સમીકરણ $x^2+px+q=0$ ના બીજ $\alpha$ અને $\beta$ હોય અને સમીકરણ $x^2-rx+s=0$ ના બીજ $\alpha^4$ અને $\beta^4$ હોય,તો સમીકરણ $x^2-4qx+2q^2-r=0$ ના બીજ કેવા હશે?

$x^2+y^2=4$ અને $y=3x+c$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓની જોડ વચ્ચેનો ખૂણો કાટખૂણો હોય,તો $c^2$ ની કિંમત શોધો.

બે ઓલ્ટરનેટિંગ સર્કિટમાં સમાન પ્રવાહ વહી રહ્યો છે. પ્રથમ સર્કિટમાં માત્ર ઇન્ડક્ટર છે અને બીજી સર્કિટમાં માત્ર કેપેસિટર છે. જો $ac$ સોર્સના $e.m.f.$ ની આવૃત્તિ વધારવામાં આવે,તો સર્કિટમાં પ્રવાહના મૂલ્ય પર શું અસર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo