$A$: પશ્ચિમ ઘાટને જૈવવિવિધતાના હોટસ્પોટ્સમાં સામેલ કરવામાં આવ્યા છે.
$R$: પશ્ચિમ ઘાટમાં પૂર્વ ઘાટ કરતા ઉભયજીવીઓની વિવિધતા વધારે છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ ક્લેરિયસ ગેરિપિનસ$(1)$ ઝીબ્રા
$(b)$ ગંધારી (Lantana)$(2)$ વાઘ
$(c)$ બાલી$(3)$ નીંદણ
$(d)$ કવેગા$(4)$ આફ્રિકન કેટફિશ

આપેલ પાઇ ચાર્ટમાં '$a$' અને '$b$' અનુક્રમે શું દર્શાવે છે?

મેન્ગ્રોવ વનસ્પતિ ક્યાં જોવા મળે છે?

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ એડવર્ડ વિલ્સન $(i)$ પ્લોટ પર નિવસનતંત્રના પ્રયોગો
$(b)$ એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટ $(ii)$ રીવેટ પોપર પૂર્વધારણા
$(c)$ ડેવિડ ટિલમેન $(iii)$ જૈવ-વિવિધતા શબ્દ આપ્યો
$(d)$ પોલ એહરલિક $(iv)$ જાતિ-વિસ્તારના સંબંધો

નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનું અત્યંત ઊંચું જોખમ ધરાવતી જાતિને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo