$R$ અવરોધ ધરાવતા એક તારને સમબાજુ ત્રિકોણમાં વાળવામાં આવે છે અને તેવા જ બીજા તારને ચોરસમાં વાળવામાં આવે છે. ત્રિકોણની એક બાજુના બે અંતિમ બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ અને ચોરસની એક બાજુના બે અંતિમ બિંદુઓ વચ્ચેના સમતુલ્ય અવરોધનો ગુણોત્તર શોધો.

  • A
    $9 / 8$
  • B
    $8 / 9$
  • C
    $27 / 32$
  • D
    $32 / 27$

Explore More

Similar Questions

અવરોધોના સમાંતર જોડાણ એટલે શું? સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો.

Difficult
View Solution

જો સર્કિટમાં દર્શાવેલ તમામ અવરોધોનું મૂલ્ય $2\, \Omega$ હોય, તો બિંદુ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો.

આકૃતિમાં દર્શાવેલ લેડર નેટવર્કને ધ્યાનમાં લો. અવરોધ $R$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ જેથી $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ સંયોજનમાં રહેલા ઘટકોની સંખ્યાથી સ્વતંત્ર બને? ............. $\Omega$

સમાન લંબાઈના બે હીટર વાયરને પહેલા શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે. બંને કિસ્સામાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર કેટલો હશે?

જો બે અવરોધો $R_1$ અને $R_2$ ના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનો ગુણોત્તર $n$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo