એક પ્રકાશ તરંગની આવૃત્તિ $4 \times 10^{14} ~Hz$ અને માધ્યમમાં તરંગલંબાઈ $5 \times 10^{-7} ~m$ છે. તો માધ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $1.5$
  • B
    $1.33$
  • C
    $1.0$
  • D
    $0.66$

Explore More

Similar Questions

$x \in \mathbb{R}$ માટે,$3 \cos (4x - 5) + 4$ નો વિસ્તાર કયા અંતરાલમાં છે?

આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં,એમીટરનું અવલોકન ............ $A$ છે.

નીચેની પ્રક્રિયામાં $X$ શું છે?
${}_{12}Mg^{26} + {}_{1}H^{2} \longrightarrow {}_{12}Mg^{27} + X$

આકૃતિમાં દર્શાવેલ તંત્રને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. ગરગડી અને સ્પ્રિંગ દળરહિત છે અને દરેક જગ્યાએ ઘર્ષણ ગેરહાજર છે. જ્યારે $2\, kg$ નો બ્લોક જમીન સાથેનો સંપર્ક છોડે ત્યારે $5\, kg$ ના બ્લોકની ઝડપ કેટલી હશે? (સ્પ્રિંગનો બળ અચળાંક $K = 40\, N/m$ અને $g = 10\, m/s^2$ લો)

$\triangle ABC$ માં, બાજુઓ $AB, BC$ અને $CA$ ના મધ્યબિંદુઓ અનુક્રમે $(l, 0, 0), (0, m, 0)$ અને $(0, 0, n)$ છે. તો, $\frac{AB^2+BC^2+CA^2}{l^2+m^2+n^2}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo