એક કણ વક્ર $y = \frac{2x^3 - 1}{3}$ પર ગતિ કરે છે. વક્ર પરના એવા બિંદુઓ શોધો જ્યાં $y$-યામ એ $x$-યામ કરતા $18$ ગણી ઝડપે બદલાય છે.

  • A
    $(-3, -\frac{55}{3}), (3, -\frac{53}{3})$
  • B
    $(-3, \frac{53}{3}), (3, \frac{55}{3})$
  • C
    $(-3, -\frac{53}{3}), (3, \frac{55}{3})$
  • D
    $(-3, -\frac{55}{3}), (3, \frac{53}{3})$

Explore More

Similar Questions

ધાતુની એક ચોરસ શીટની બાજુની લંબાઈ $4 \, cm/sec$ ના દરે વધી રહી છે. જ્યારે તેની બાજુની લંબાઈ $2 \, cm$ હોય ત્યારે શીટનું ક્ષેત્રફળ કયા દરે વધશે? ........ $cm^2/sec$.

જો ગતિ કરતા બિંદુનો પથ વક્ર $x = at$,$y = b \sin(at)$ હોય,તો કોઈપણ ક્ષણે તેનો પ્રવેગ

જો $r$ ત્રિજ્યા ધરાવતા ગોળાની ત્રિજ્યા $2 \text{ cm/s}$ ના દરથી વધતી હોય,તો તેના પૃષ્ઠફળના બદલવાનો દર નીચેનામાંથી કોના સમપ્રમાણમાં હશે?

એક સીડી દીવાલ સાથે $30^\circ$ નો ખૂણો બનાવે છે. એક માણસ $3 \text{ ft/sec}$ ના દરે સીડી ચડી રહ્યો છે. તો તે દીવાલ તરફ કયા દરે આગળ વધી રહ્યો છે?

એક કણ એવી રીતે ગતિ કરે છે કે $x = 2 + 27t - t^3$. ગતિની દિશા ... એકમ અંતર કાપ્યા પછી ઉલટાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo