એક યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X = x$$0$$1$$2$$3$$4$$5$$6$$7$
$P(X = x)$$0$$k$$2k$$2k$$3k$$k^2$$2k^2$$7k^2 + k$

તો $F(4) = $

  • A
    $\frac{3}{10}$
  • B
    $\frac{1}{10}$
  • C
    $\frac{7}{10}$
  • D
    $\frac{4}{5}$

Explore More

Similar Questions

ટેલિફોન પૂછપરછ સિસ્ટમમાં,સંબંધિત પૂછપરછ અંગેના ફોન કોલ્સની સંખ્યા $10$ મિનિટના સમયગાળા દરમિયાન સરેરાશ $5$ ફોન કોલ્સ સાથે પોઈસન વિતરણ (Poisson distribution) ને અનુસરે છે. $10$ મિનિટના સમયગાળા દરમિયાન વધુમાં વધુ એક ફોન કોલ આવે તેની સંભાવના કેટલી છે?

જો એક સતત યાદચ્છિક ચલ $X$ નું સંભાવના ઘનતા વિધેય $f(x) = \frac{x^3}{3}$ હોય,જ્યાં $-1 < x < 2$ અને અન્યથા $f(x) = 0$ હોય,તો $-1 < x < 2$ માટે સંચયી વિતરણ વિધેય $F(x)$ શું થશે?

નમૂના અવકાશ $S = \{\omega_{1}, \omega_{2}, \omega_{3}, \omega_{4}, \omega_{5}, \omega_{6}, \omega_{7}\}$ ના પરિણામો માટે નીચેનામાંથી કયું સંભાવનાનું માન્ય વિતરણ હોઈ શકે નહીં?
પરિણામ સંભાવના
$\omega_{1}$ $0.1$
$\omega_{2}$ $0.2$
$\omega_{3}$ $0.3$
$\omega_{4}$ $0.4$
$\omega_{5}$ $0.5$
$\omega_{6}$ $0.6$
$\omega_{7}$ $0.7$

જો પોઈસન વિતરણનું વિચરણ $3$ હોય,તો $P(1 < x < 4) = $

જો $X$ એ $P(X=0)=0.8$ સાથેનો પોઈસન ચલ (Poisson variate) હોય,તો $X$ નું વિચરણ (variance) શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo