$100 e$ જેટલો વિદ્યુતભાર ધરાવતો એક કણ $0.8 \ m$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $1 \ r.p.s$ ની આવૃત્તિથી ભ્રમણ કરે છે. વર્તુળના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર $SI$ એકમમાં કેટલું હશે? ($\mu_0$ એ શૂન્યાવકાશની પરમિયેબિલિટી છે,$e = 1.6 \times 10^{-19} \ C$)

  • A
    $10^{-17} \mu_0$
  • B
    $10^{-3} \mu_0$
  • C
    $10^{-7} \mu_0$
  • D
    $10^{-11} \mu_0$

Explore More

Similar Questions

$PQRS$ એ સમાન વાહક તારથી બનેલો ચોરસ લૂપ છે. પ્રવાહ $P$ આગળ લૂપમાં પ્રવેશે છે અને $S$ આગળ બહાર નીકળે છે. તો ચુંબકીય ક્ષેત્ર હશે

પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B_{1}$ છે. તેના કેન્દ્રથી તેની અક્ષ પર $\sqrt{3}R$ અંતરે ચુંબકીય ક્ષેત્ર $B_{2}$ છે,જ્યાં $R$ એ લૂપની ત્રિજ્યા છે. $B_{1} / B_{2}$ નું મૂલ્ય કેટલું થશે?

$R$ ત્રિજ્યા ધરાવતા બે સમાન ગૂંચળા એકબીજાને લંબ સમતલમાં કેન્દ્રિત રીતે ગોઠવેલા છે. તેમાં વહેતો પ્રવાહ $I$ અને $2I$ છે. કેન્દ્ર પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ($\mu_0 =$ શૂન્યાવકાશની પરમીએબિલિટી).

એક લૂપમાંથી વિદ્યુતપ્રવાહ $i$ વહી રહ્યો છે. પ્રવાહની દિશા અને લૂપનો આકાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. લૂપના કેન્દ્ર $M$ પર ચુંબકીય ક્ષેત્ર $\frac{\mu_{0} i}{R}$ ના કેટલા ગણું હશે?
$(MA=R, MB=2 R, \angle DMA=90^{\circ})$

બે લાંબા સમાંતર તાર એકબીજાથી $2d$ અંતરે છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાગળના સમતલમાંથી બહાર આવતા સમાન સ્થિર પ્રવાહનું વહન કરે છે. રેખા $XX'$ પર ચુંબકીય ક્ષેત્ર $B$ માં થતો ફેરફાર નીચે મુજબ છે:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo