એક સ્પ્રિંગ $1 \,kg$ દળ સાથે $S.H.M.$ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક $4 \,N/m$ છે. જો કોઈ ક્ષણે તેનો વેગ $20 \,cm/s$ હોય, તો તે ક્ષણે સ્થાનાંતર કેટલું હશે? ($S.H.M.$ નો કંપવિસ્તાર $0.4 \,m$ છે)

  • A
    $\sqrt{0.11} \,m$
  • B
    $\sqrt{0.15} \,m$
  • C
    $\sqrt{0.17} \,m$
  • D
    $\sqrt{0.19} \,m$

Explore More

Similar Questions

સરળ આવર્ત ગતિ કરતા કણનું સમીકરણ $x = \sin \pi (t + 1/3) \, m$ દ્વારા આપવામાં આવે છે. $t = 1 \, s$ સમયે,કણની ઝડપ .......... $cm \, s^{-1}$ હશે. (આપેલ છે: $\pi = 3.14$)

$SHM$ કરતા કણનો મહત્તમ વેગ અને મહત્તમ પ્રવેગ અનુક્રમે $\beta$ અને $\alpha$ છે. તેની આવૃત્તિ કેટલી હશે?

Difficult
View Solution

એક કણ રેખીય $S.H.M.$ કરે છે. એક ચોક્કસ ક્ષણે,કણનો વેગ $u$ છે અને પ્રવેગ $\alpha$ છે,જ્યારે બીજી ક્ષણે,વેગ $v$ છે અને પ્રવેગ $\beta$ છે $(0 < \alpha < \beta)$. બે સ્થાન વચ્ચેનું અંતર કેટલું છે?

$0.1 \,m$ જેટલા કંપનવિસ્તાર સાથે રેખીય $S.H.M.$ કરતા કણનું સ્થાનાંતર $0.02 \,m$ અને પ્રવેગ $0.5 \,m/s^2$ છે. તો $m/s$ માં કણનો મહત્તમ વેગ કેટલો હશે?

$X$-અક્ષ પર ગતિ કરતા $2 \,kg$ દળના પદાર્થનું સ્થાન $x=2 \cos (2 t) \,m$ દ્વારા આપવામાં આવે છે. તો પદાર્થની મહત્તમ ગતિઊર્જા જુલમાં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo