$S.H.M.$ કરતા એક કણના મધ્યમાન સ્થાનથી $x_1$ અને $x_2$ અંતરે વેગ અનુક્રમે $V_1$ અને $V_2$ છે. તેની આવૃત્તિ કેટલી હશે?

  • A
    $\frac{1}{2 \pi} \sqrt{\frac{V_1^2-V_2^2}{x_1^2-x_2^2}}$
  • B
    $2 \pi \sqrt{\frac{x_1^2-x_2^2}{V_1^2-V_2^2}}$
  • C
    $\frac{1}{2 \pi} \sqrt{\frac{V_2^2-V_1^2}{x_1^2-x_2^2}}$
  • D
    $2 \pi \sqrt{\frac{x_1^2-x_2^2}{V_2^2-V_1^2}}$

Explore More

Similar Questions

$S.H.M.$ કરતા કણનો મધ્યમાન સ્થાને વેગ $v$ છે,તો કંપવિસ્તારના અડધા અંતરે કણનો વેગ કેટલો હશે?

સરળ આવર્તગતિનું સમીકરણ $x = 5 \sin (4t - \frac{\pi}{6}) \, m$ હોય,તો જ્યારે તેનું સ્થાનાંતર $3 \, m$ થાય,ત્યારે તેનો વેગ કેટલો થાય ($, m/s$ માં)?

Difficult
View Solution

કોણીય $SHM$ માં,દોલનનો કોણીય કંપવિસ્તાર $\pi \, rad$ છે અને આવર્તકાળ $0.4 \, s$ છે. તો $\pi/2 \, rad$ ના કોણીય સ્થાનાંતરે તેની કોણીય વેગની ગણતરી કરો. (પરિણામ $rad/s$ માં)

એક પદાર્થ $A$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. તેના પ્રવેગ $(f)$ નો સમય $(t)$ સાથેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. જો સમય $t$ પર,પદાર્થનો વેગ $v$ હોય,તો નીચેનામાંથી કયો આલેખ વેગ $(v)$ નો સમય $(t)$ સાથેનો ફેરફાર યોગ્ય રીતે દર્શાવે છે?

જો સરળ આવર્ત ગતિ કરતા કણનો મહત્તમ વેગ અને મહત્તમ પ્રવેગ અનુક્રમે $5 \,m \,s^{-1}$ અને $10 \,m \,s^{-2}$ હોય, તો કણનો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo