એક કૃષ્ણ પદાર્થ (black body) માટે $2000 \ K$ તાપમાને મહત્તમ તરંગલંબાઈ $\lambda_{m}$ છે. તો $3000 \ K$ તાપમાને તેની મહત્તમ તરંગલંબાઈ કેટલી હશે?

  • A
    $\frac{3}{2} \lambda_{m}$
  • B
    $\frac{16}{81} \lambda_{m}$
  • C
    $\frac{81}{16} \lambda_{m}$
  • D
    $\frac{2}{3} \lambda_{m}$

Explore More

Similar Questions

વીનનો અચળાંક $2892 \times 10^{-6} \text{ m K}$ છે અને ચંદ્ર પરથી મળતી $\lambda_m$ નું મૂલ્ય $14.46 \text{ microns}$ છે. ચંદ્રની સપાટીનું તાપમાન $K$ માં કેટલું હશે?

એક સ્ત્રોતમાંથી ઉત્સર્જિત થતા ઉષ્મીય વિકિરણમાં મહત્તમ ઊર્જા $4000 \mathring A$ તરંગલંબાઇ પર મળે છે. સ્ત્રોતનું અસરકારક તાપમાન ....... $K$ છે.

પરમાણુ વિસ્ફોટ દરમિયાન મુક્ત થતી મહત્તમ ઉર્જાની તરંગલંબાઈ $2.93 \times 10^{-10} \ m$ હતી. જો વિનનો અચળાંક $2.93 \times 10^{-3} \ m \ K$ હોય,તો પ્રાપ્ત થયેલ મહત્તમ તાપમાન કેટલા ક્રમનું હશે?

એક તારા દ્વારા ઉત્સર્જિત વિકિરણની મહત્તમ તરંગલંબાઇ $289.8 \ nm$ છે. તો તારા માટે વિકિરણની તીવ્રતા કેટલી હશે? (આપેલ છે: સ્ટેફનનો અચળાંક $\sigma = 5.67 \times 10^{-8} \ W \ m^{-2} \ K^{-4}$,વિનનો અચળાંક $b = 2898 \ \mu m \ K$)

સૂર્ય દ્વારા ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા $510\;nm$ તરંગલંબાઇ પર મહત્તમ છે અને ઉત્તર તારા (north star) દ્વારા ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા $350\;nm$ પર મહત્તમ છે. જો આ તારાઓ કૃષ્ણ પદાર્થ (black body) તરીકે વર્તતા હોય,તો સૂર્ય અને ઉત્તર તારાના સપાટીના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo